ગુડ મોર્નિંગ ગુજરાત.....દિલ ની મુસ્કાન......

  • 4.8k
  • 1.3k

હેલો....ગુડ મોનિગ.. ગુજરાત....કેમ છે આપણા ગુજરાતી ઓને....હું તમારો ચહીતો Rj રીધમ...દિલ ની મુસ્કાન શો સાથે.....? તમારા ફેવરીટ સોંગ સાથે તમારી મીઠી મોનિગ કરું છું...... દિલ દયા ગલા....દિલ દયા ગલા...... ત્યા Rj....રિધમ પણ આ સોંગ સાથે તેની મીઠી સવારનો આનંદ માણી રહયો છે......આ બાજું ધણા બધા લોકો જે આપણા ગુજરાતના જે આ 'દિલ ની મુસ્કાન શો' સાંભળવા માટે ખુબ જ ઉત્સાહીત હોય છે અને તેના ફેન પણ છે. આખું ગુજરાત Rj...રિધમ નો અવાજ સાંભળવા માટે ઓલવેઝ આતુર રહે છે......બસમાં ઓટોમા, કારમાં બધે જ..... રાધા પણ રોજ ઓફિસ જતી હોય છે ત્યારે ધણા બધા ઓટોવાળા આ 'શો' ને સાંભળતા જોવે છે...તે વિચારે