આજના યુગ માં દારૂ નો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે એક ફેશન બની ગઈ છે.આજ કાલ લોકો ન પીતા હોય તેવા લોકો ને સોસાયટી માં અલગ દ્રષ્ટિ થી જોતા થયા છે.ત્યારે આ એક લોકો ની સામે સત્યઘટના નજર સમક્ષ મુકવાની વાત કરતા...વિશ્વ ના અનેક મહાન જાદુગરોમાં કે.લાલની ગણના અલગ રીતે કરવા માં આવે છે. આ શ્રેષ્ઠ જાદુગરે દેશ- વિદેશો માં 22 હજાર થી વધુ જાદુનાં શો કર્યા હતા. તેમનું મૂળ નામ કાંતિલાલ ગિરધારીલાલ વોરા જે જૈન વણિક સમાજ ના હતા એમનો જન્મ 1924 માં ગુજરાત રાજ્ય ના બગસરા માં થયો હતો .તેમના જીવન માં અનેક ઉતાર ચડાવ આવ્યા હતા.એમની