લવ ની ભવાઈ - 33

  • 3.2k
  • 980

હવે આગળ, દેવ બસની રાહ જોવા લાગે છે તો બીજી તરફ ભાવેશ પણ બાઇક લઈને ઘરે નીકળી ગયો આજે દેવ બસની રાહ જોવે છે પણ બસ આવતી નથી તે 10 મિનિટ સુધી રાહ જોયી પણ બસ ના આવી તો તે પૂછપરછ બારી પાસે જઈને પૂછવા લાગ્યો તો દેવને જાણવા મળ્યું તે બસ આજે મોડી હતી તે ફરી બસસ્ટોપ થી બહાર નીકળીને પ્રાઇવેટ બસ માં જવા માટે પૂછપરછ કરી પણ દેવને આજે ભાગ્ય સાથ આપતા ના હોય તેવું લાગ્યું ત્યાં પૂછ્યું તો જાણવા મળ્યું કે બસ 10 મિનિટ પેલા જ