Love SecretsSeason 2 - 2

  • 2.4k
  • 962

Season 2 Episode 2 "પારુલ આમ તો સારી છોકરી છે, પણ એ તો તને લવ કરે છે!" રોહિતે વાત જણાવી તો રાજને ઝટકો લાગ્યો. "ઓહ!" રાજે આશ્ચર્ય વ્યક્ત કર્યું. "હા... મને ચંદ્રિકા એ કહ્યું છે... અને આ વાત સો ટકા સાચ્ચી છે!" રોહિતે આગળ કહ્યું. "મતલબ એણે જ આ બધું કર્યું છે એમ જ ને!" કહેતાની સાથે જ એ પારુલ પાસે જઈ પહોંચ્યો. "તુંયે આવું કેમ કર્યું?! એમને આમ રડાવીને તને મજા આવે છે?!" રાજે સીધી જ વાત કહી દીધી. આ સાંભળીને પરૂલની આંખમાં આંસું આવી ગયા. "જો મેં કઈ જ નથી કર્યું... મારી તો કોઈ ભૂલ જ નથી!" પારુલ