દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-11: મિત્રતામાં તિરાડ

  • 3.1k
  • 1
  • 1.2k

ભાગ-11: મિત્રતામાં તિરાડ દેવ હોસ્ટેલના ટેરેસ ઉપર જઈને એકલો બેઠો. બેઠા બેઠા તે તેના ફોનમાં કોલેજકાળમાં લીધેલા તમામ ફોટોગ્રાફ્સ જોઈ રહ્યો હતો. એન્જીનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યાનો તેના ચહેરા ઉપર સંતોષ દેખાઈ રહ્યો હતો. તેણે પહેલી વાર સુરત આવ્યો હતો ત્યારનું તેનું પોતાની જાતને આપેલું વચન યાદ કર્યું અને તેને પુરા કર્યાની ખુશી દેખાઈ ચહેરા ઉપર દેખાઈ રહી હતી. તેને પોતાના મૃતપ્રાયઃ પિતા યાદ આવ્યાં. તેને ઇશીતા અને લવ યાદ આવ્યા. તેણે પોતાનો ગુસ્સો બાજુમાં મુક્યો અને ફરીથી તેમને મળવાનું નક્કી કર્યું. તેણે સોરી કહીને ફરીથી જુનાં દિવસોની જેમ ભેગા થઈ જવાનું વિચાર્યું. તેને એ લોકોની સાથે વિતાવેલો સમય યાદ આવ્યો.