THE GOLDEN SPARROW - 4

  • 2.8k
  • 1
  • 1.2k

4.   રાજની દિવસેને દિવસે હાલત સુધરવાને બદલે ખૂબ જ વણસી રહી હોવાથી રાજનાં માતાપિતા અને બહેન રાજને લઈને  નિયતિ સાઇકિયાટ્રિક હોસ્પિટલે લઈ જાય છે, ત્યાં ડૉ. રાહુલ રાજની બધી જ તાપસ કરે છે અને હિસ્ટ્રી જાણે છે, અને અંતે ડૉ. રાહુલ કિશોરભાઈને જણાવે છે કે હાલ રાહુલ કોઈ દેખીતા કારણ વગર જ ડિપ્રેશનનો ભોગ બની ગયેલ છે. આ સાથોસાથ તે હિલયુસીનેશનથી (આભાસ કે ભ્રમ) દ્વારા પીડાય રહ્યો છે, જેથી તેને અલગ અલગ વ્યક્તિઓ દેખાય છે અને તેનો અવાજ પણ સંભળાય છે. ત્યારબાદ ડૉ. રાહુલ કિશોરભાઈને “ડિપ કોમા સાઇકો થેરાપી વિશે વિગતવાર જણાવે છે. જ્યારે આ બાજુ કિશોરભાઇ અને ભાર્ગવી