ખીલતી કળીઓ - ૬ અનય તેની ગાડી રિસોર્ટમાંથી સીધી એક સૂમસામ જગ્યા પર લઈ જાય છે. નમાયા થોડી ગભરાય જાય છે. નમાયા- તું ક્યાં લઈ જાય છે મને? અનય- ગભરાઈશ નહીં.. હું તારી સાથે એવું કંઈ જ નથી કરવાનો... અનય એક જગ્યાએ ગાડી ઊભી રાખે છે જ્યાં વાહનોની અવર-જવર લગભગ નહીવત જેવી જ છે.. આજુબાજુ એકલા ખેતરો જ છે.. અનય ગાડીની હેડલાઈટ ચાલુ રાખે છે અને ગાડીમાંથી ઊતરી નમાયાને ઊતારે છે. નમાયા હજી ગભરાયેલી હોય છે. અનય- મારા પર તે થોડો વિશ્વાસ કર્યો છે તો થોડો વધારે કરી લે.. અને જલ્દી થોડું હા.. દસ વાગવાનાં જ છે. અનય નમાયાનો હાથ