લવ ની ભવાઈ - 32

  • 2.9k
  • 2
  • 1k

હવે આગળ, દેવ ભાવેશને બોલવવાની કોશિશ કરે છે પણ તેના મોઢામાંથી આજે શબ્દો નીકળતા જ નથી શુ વાત કરવી ભાવેશ સાથે અને ક્યાંથી વાત શરૂ કરવી તે દેવને સમજમાં આવતું નથી .દેવ હિમ્મત કરીને ભાવેશને કહેવા લાગ્યો. ભાવેશ હું તને કંઈક કહેવા માગું છું તું મારી વાત ધ્યાનથી સાંભળજે અને પછી જ જવાબ આપજે હસી ના ઉડાવતો મારી વાતની.ભાવેશ : હા નહીં કરું તારી મજાક પણ કહે તો તું મને .દેવ : યાર કાજલ સાથે વાત થતી નથી તેને હું ભૂલીને આગળ વધવા