ખીલતી કળીઓ - 5

(23)
  • 3.4k
  • 1
  • 1.7k

જખીલતી કળીઓ - ૫ અનય નમાયાના પપ્પા પાસે જઈને નમાયાને ડેટ પર લઈ જવા માટે પરમિશન માંગવા જાય છે. નૈનેશભાઈ- તને એવું લાગતું હશે કે તે ડેટ પર લઈ જવાની વાત કરી તો હું તારી પર ભડક્યો કેમ નહીં? અનય- હા, મને બીક હતી અને મને તો એમ હતું કે આજે હું ચોક્ક્સ માર ખાવાનો જ છું...એટલા માટે હું મારી જાતને તૈયાર કરીને લાવ્યો હતો..! પણ મને આશ્ચર્ય જરૂર થયું કે મેં તમને આવ્યું પૂછ્યું છતાં તમે એકદમ શાંત છો...! બાકી ભારતીય પિતા તો સામે છોકરાને મુક્કો જ મારે..! નૈનેશભાઈ હળવું હસે છે. નૈનેશભાઈ- ના.. મને એવું કંઈ નથી કેમ