સકારાત્મક વિચારધારા - 16

  • 3.7k
  • 1
  • 1.5k

સકારાત્મક વિચારધારા 16 બિપીનભાઈ ખૂબ જ જિંદાદિલ માણસ . તેમની ઉંમર આશરે પચાસ વર્ષ.તેમનું કામ ભજીયા વેચવાનું.સ્ટેશન ની બહાર ભજીયા વેચતા.તેમના હાથ ના બનાવેલા ભજીયા જે એક વખત ખાય તે બસ, ભજીયા ભૂલાય જ નહિ અને મારું તો રોજ સ્ટેશને આવવવાનું જવાનું થયું મારે ત્તો અમદાવાદ થી વડોદરા રોજ નું અપ ડાઉન અને હવે સાથે સાથે હવે ગરમા ગરમ ભજીયા નો નાસ્તો.એક દિવસ હું તેમને ત્યાં નાસ્તો ખાઈ રહ્યો હતો ત્યારે તેમનો ફોન રણક્યો તેમને રીંગ ટોન મુકેલ.રીંગ ટોન કેવી !બસ, આપણા થી પૂછ્યા વિના રહેવાય નહિ એવી મેં પણ પૂછી લીધું કાકા આ ઉંમરે આવી રીંગ ટોન "दिल