ખીલતી કળીઓ - 4

(18)
  • 3.3k
  • 1
  • 1.4k

ખીલતી કળીઓ - ૪ અનય નમાયા માટે કંઈ અલગ જ ફિલ કરતો હોય છે. સામે નમાયાને હજી અનય માટે આકર્ષણ નથી હોતું પણ અનય સાથે રહીને તેને થાય છે કે અનય જેવો દેખાય છે તેવો નથી... તે સારો છે પણ તેના દોસ્તો સાથે રહીને તે અલ્હ્ડ, બિંદાસ બની ગયો છે. પ્લેની તારીખ નજીક આવી ગઈ હોય છે. બે દિવસ પછી તેમનો શો હોય છે. અનયએ ખાસી એવી મહેનત કરી હોય છે. કોલેજમાં લેક્ચર પત્યા બાદ પ્લેમાં જેમને ભાગ લીધો હોય છે તેઓ બધા રિહર્સલ કરે છે. અનય સારું એવું પરર્ફોમન્સ આપે છે, જેનિફર મેડમ અનયને કહે છે, બસ આવું જ