એક ભૂલ - 16

(28)
  • 5.4k
  • 2
  • 2.5k

અમિત સુધી પહોંચવાનો ઉપાય શોધવા પાંચેય ભેગાં થાય છે. " હમમ.. પણ તો તું ક્યાં રહીશ? " મીરાએ પૂછ્યું." અરે અહીં મારો મિત્ર રહે જ છે ને. ત્યાં જ રોકાઈ જઈશ. એમાં શું... " આરવ બોલ્યો. " ના ના.. આરવ, તું મારી સાથે આવતો રે. એમ પણ મારાં પપ્પા ઘરે છે નહીં અને મારાં ઘરે સિક્યોરિટી પણ છે. તું ત્યાં સેફ રહીશ અને મને પણ થોડી મદદ થઈ જશે. " મીતે કહ્યું. " હા આરવ, એ વધું સારું રહેશે. " મિહિર બોલ્યો. આરવ પ્રશ્નાર્થ નજરે આશી તરફ જોઈ રહ્યો હતો. તેને જોઈને આશી હસવાં લાગી અને પછી આરવને કહ્યું, " ડોન્ટ વરી આરવ, અમારો કોઈ