લોસ્ટેડ - 37

(47)
  • 4.5k
  • 1
  • 2k

"ત્યાં જ થોભી જા રયાન, નહીં તો તારી મા ની ખોપડી ઊડાડી દઈશ." આધ્વીકા એ ચિમકી આપી. "સોનું બસ કર હવે, ચાંદની ઠીક છે. ચાલ હવે ઘરે જઈએ." 10 ગણતાં જ ચાંદની ધડામ દઈને જિજ્ઞાસા ની બાજુમાં પડી હતી. "મે ચાંદની ને કંઈ જ નથી કર્યું, તું પણ મારી મા ને કંઈ જ નહી કરે." હવા માંથી અવાજ આવ્યો અને પહેલી વાર મિતલ એ પારદર્શક માનવીય રૂપ લીધું.