ખીલતી કળીઓ - 3

(17)
  • 4.3k
  • 2
  • 1.7k

ખીલતી કળીઓ - ૩ બીજા દિવસે અનય કોલેજ પહોંચે છે.. તે અસમંજસમાં છે કે નમાયાને કહીશ કેવી રીતે કે તે મારી મદદ કરે..! જો મારા દોસ્તો સામે તેની સાથે વાત કરવા જઈશ તો મને જ ચીડવશે..! દિવસ આમ જ નીકળી જાય છે. લેક્ચર પત્યા બાદ પ્લેમાં જેને ભાગ લીધો હોય તે બધા ઓડિટોરીયમમાં ભેગા થાય છે. જેનિફર મેડમ બધાને તેમની પોઝિશન અને ડાયલોગ કેવી રીતે બોલવા તે સમજાવે છે. પ્રેકટીસ ચાલુ થઈ જાય છે. મેડમ બધાને પંદર દિવસ આપે છે તેમના ડાયલોગ્સ યાદ રાખવાં માટે... અનય તે વખતે પણ નમાયા સાથે વાત નથી કરી શકતો..! તે દિવસે અનય નમાયાને નથી