જીન - પ્રેમ નો સોદો - 2

(24)
  • 3.5k
  • 2
  • 1.2k

ભાગ :- 2 અહિવ પર જીન નો છાયોચંદ્રગ્રહણ સંપૂર્ણ થઈ ચૂક્યું હતું, તો બીજી તરફ જીન પણ રામભાઈ ની હવેલી માં પોતાનો 7000 વર્ષ જૂનો સોદો પૂરો કરવા માટે આવી ગયો હતો ! જીન ધીરે ધીરે અહિવ ના કક્ષ તરફ આગળ વધી રહ્યો હતો. આ વાત થી બેખબર રામભાઈ અને લીલાબેન પોતાના વલ્સોયા દીકરા ને લાડ લડાવવામાં લાગેલા હતા. જીન ધીરે ધીરે અહિવ ના રૂમ સુધી પોહચી ગયો હતો. હવે જીન પોતાનો હાથ અહિવ તરફ લાંબો કરવા જ જઈ રહ્યો હતો ! કેમકે કાળો જીન અહિવ ને પોતાની સાથે લઈ જવા માટે જ રામભાઈ ની હવેલી માં આવ્યો હતો.અહિવ આજે