આહવાન - 48

(49)
  • 4k
  • 3
  • 1.6k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૪૮ આખાં હોલમાં અચાનક ધુમસ્સ સાથે અંધકાર છવાઈ ગયો... કોઈને કંઈ સમજાઈ રહ્યું નથી‌...આ બધું શું થઈ રહ્યું છે કે આ માણસો કોનાં છે ને કોને બોલાવ્યાં છે એ સમજાતું નથી. થોડીવારમાં જ ફરી પહેલાં જેવું થઈ ગયું પણ આ શું ?? અજવાળું થતાં જ બધાંએ જોયું તો મિસ્ટર અરોરા, આલોક, પ્રશાંત , મયુર ચારેય જણાં એ બહારથી આવેલાં માણસોથી ચારેય બાજુથી ઘેરાયેલા છે... મિસ્ટર અરોરાનાં બધાં જ માણસો ગાયબ છે. વિધિ : " અંકલ આ લોકોએ તો પપ્પા, મામા એમને ઘેરી લીધાં છે તમે એમને બરાબર તો કહ્યું હતું ને