લવ ની ભવાઈ - 31

  • 3.1k
  • 1k

હવે આગળ , દેવ હવે ઘર તરફ આગળ ચાલતો જાય છે ને મનમાં ને મનમાં મુસ્કુરાતો જાય છે આજે તેના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળે છે દેવ ઘરે પહોંચી હાથ મોઢું ધોઈને તે જમવા બેસી જાય છે જમીને તરત જ તે શોપ તરફ નીકળી જાય છે ત્યાં તેના મિત્ર સાથે બેસે છે ને થોડું કામ પણ કરે છે રાત્રે તે બધા મિત્ર બહાર નાસ્તો કરવા જાય છે રાત્રે બધા મિત્રો નાસ્તો કરીને પોતપોતાની ઘરે જવા લાગે છે દેવ પણ પોતાના ઘર તરફ રવાના થાય છે દેવ ઘરે