એક ભૂલ - 15

(19)
  • 4.7k
  • 2
  • 2.4k

મીરા, મિહિર, આરવ, મીત અને આશી પાંચેય મિહિરની ઘરે અમિત સુધી પહોંચવાનો રસ્તો શોધવા ભેગાં થાય છે." તો શું કોઈએ કંઈ વિચાર્યું? આગળ શું કરવું તેમ.. " મીત વારાફરતી બધાંની સામું જુએ છે." આગળ શું કરવું તે તો નથી વિચાર્યું પણ મને એક વસ્તુ ખબર છે જે શાયદ આપણને ઉપયોગી થઈ શકે છે. " આરવ બોલ્યો." શું? જલ્દી બોલ. " મીરા સાથે સાથે બીજા બધાં પણ આરવની વાત સાંભળવા કાન દઈને બેસી ગયાં. " અમિત દર વીકેંન્ડે.. એટલે કે દર શનિવારે એક પબમાં જાય છે. તે ત્યાં જઈને આખી રાત દારૂ અને છોકરીઓની મજા માણે છે. ત્યાં બધાને જવાની પરમિશન તો