મારો કાવ્ય ઝરૂખો ભાગ : 09

  • 6.1k
  • 1.9k

હાલ ની પરિસ્થિતિ ને અનુકૂળ થોડી કવિતા અહીં આપ સૌ સમક્ષ રજુ કરું છું...???કાવ્ય : 01?જગ તાત ...ખેડૂત છે જગ નો તાત ના કરો એમને કોઇ ના મોહતાજકરો એમને જ્ઞાન થી સદ્ધરઆપો વાવણી નું માર્ગદર્શન તમારા નકરા સ્વાર્થ માટે ના કરો એમની ખોટી દોરવણીતકલીફો નથી એમની ઓછીછાશવારે કરે છે એ તો જીવ ટૂંકા એમનાવચેટિયા કરે મજાજગતાત ની મહેનત નાનસીબ માં આવવા દે નહી કાંઈલોટ ફાકવા ના આવે જગતાત ના વારાભારત બંધ થી નથી થવાનું એમનું ભલું આવવા નું નથી કાંઈ હાથ માં જગતાત ના કરો એવા પ્રયત્નો કે મળે જગતાત નેએમની મહેનત ના ફળ મીઠાં કરો કાર્ય એવા કે જીવી શકે જગતાત જગત માં માથું અધ્ધર કરી