લવ ની ભવાઈ - 30

  • 3.6k
  • 1.1k

હવે આગળ, દેવ અને ભાવેશ પાર્કિંગ માં જતા હોય છે ભાવેશથી હવે સહન થતું નથી એટલે દેવને પૂછી બેસે છે દેવ આ બદલાવ નું કારણ હું જાણી શકું છું ? દેવ : ભાવેશ તું થોડીવાર શાંતિ નથી રાખી શકતો?ભાવેશ : ના કાલની તો શાંતિ રાખી છે ક્યાં સુધી તું મારી પરીક્ષા લઈશ ? દેવ : મારે કોઈ પરીક્ષા નથી લેવી હું તને બધું કહીશ પણ ક્યાંથી વાત શરૂ કરવી તે મને સમજાતું નથી !ભાવેશ : તારા અને કાજલ વચ્ચે કાઈ થયું છે? દેવ : ના . કેમ એવું પૂછ્યું? ભાવેશ : તારું કાલનું બદલાયેલું વર્તન