મન : સંબંધ મિત્રતા નો - 11

  • 4.6k
  • 1
  • 1.7k

મન : સંબંધ મિત્રતા નો11નિયા એ વોચ માં જોયું તો 11.30 થઈ ગયા હતા. અને એને જલ્દી સ્ટેશન પોહચવાનું હતું.જો આદિત્ય આવે તો ચાલે પણ આદિત્ય ને એની ગર્લફ્રેન્ડ મિશા ને મળવા જવાનું હતું. એટલે એને નિયા એ નાં પાડી. માનિક એ કીધું હું મૂકી જાવ પણ નિયા એ નાં પાડી કે હવે જરૂર નથી.ત્યાં જ મનન આવ્યો , "કેમ તમે આટલાં ટેન્શન માં છો""મારે સ્ટેશન જવાનું છે. માનિક એ પેલા કીધું હતું હું આવીશ મૂકવા. પણ હવે કે છે નાં. " નિયા કોઈ બોલે એ પેલા બોલી."અરે bro હું મૂકી જાવ ચાલ એમ પણ મારે એ સાઈડ જવાનું છે."મનન