મારો કાવ્ય ઝરૂખો ભાગ :08

  • 5.8k
  • 1.8k

મને અને મારાં પરિવાર ના બીજા ત્રણ સભ્યો ને દિવાલી ઉપર કોરોના  થયેલ..... ત્યારે કાગળ અને કલમ મારાં સાથી હતા... હું મારો સમય કવિતા ઓ લખી પસાર કરતો    અમે ચારેય સભ્યો ભગવાન ની અસીમ કૃપા થી હેમખેમ આ મુશ્કેલી ના સમય માંથી બહાર આવી ગયા   મારાં કોરોનટાઇન સમય માં લખેલી કવિતા ઓ મારો કાવ્ય ઝરૂખો ભાગ : 09 તરીખે આપ સૌ સમક્ષ રજુ કરું છું આશા રાખું કે આપ સૌ ને ખુબ પસંદ આવશે  ?????????     કાવ્ય :  01   માઁ ભોમ ના સપૂત...   માઁ ભોમ ના સાચા સપૂત અમે કોઇ ના આવે દેશ માં અમારી