અલ્હડ અનોખી છોકરી. - 8

  • 3.2k
  • 1
  • 1.1k

આયુષ: હલો રોહન આ જુલીને સમજાવ તારા સિવાય એ કોઈ નું માનશે નહીં... જોતો કેટલી જીદી છે.રોહન: જુલી અને તું ઝઘડો નહીં તો તમારો દિવસ જશે નહીં.. હવે તો તમે બંને જાતે પ્રોબ્લેમ સોલ કરો દરેક જગ્યાએ હું નહીં આવું.. સારુ જુલીને આપ.'કેમ જુલી તું આયુષ ને હેરાન કરે છે.. વાંક તારો જ હશે.'મારો આયુષ જોડે ઝઘડો નથી થયું હું તો એને આરામ કરવા કહું છું.'શુ થયુ આયુષ ને''એની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે.'લગ્નની દોડધામના લીધે એવું થયું હશે તો તુ ચિંતા ન કર... હવે તો તું આયુષ પ્રત્યે ખૂબ જ કેરીગ થઈ ગઈ છે હું કહેતો હતો ને