રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 28

(15)
  • 3.4k
  • 1.5k

ભાગ - 28શ્યામના રૂમમાંથી શેઠ રમણીકલાલના નીકળી ગયા પછી, શ્યામ પોતાના પલંગ પર સૂતા-સૂતા વિચારી રહ્યો છે કે...હે પ્રભુ, તે ખરા સમયે મને સાચો રસ્તો સુઝાડ્યો, મારા થકી આજે બે જિંદગી બચાવી લેવાનું તે મને જે સૌભાગ્ય પ્રદાન કરાવ્યું, એ બદલ, હું તારો આજીવન ઋણી રહીશ. મનમાં ઈશ્વરને આટલી પ્રાથના કરી રહેલ શ્યામના ચહેરા પર, અને તેના વ્યક્તિત્વ પર અત્યારે કોઈ ચમત્કારીક ચેતના દેખાઈ રહી છે. અત્યારે શ્યામ, શારીરિક અને માનસિક બંને રીતે બિલકુલ સ્વસ્થ હોય, તેવું એને એક નજરે જોતાંજ દેખાઈ આવે છે. અત્યારે શ્યામના, આવાજ વિચારોની સકારાત્મકતા શ્યામની ઝડપી રિકવરીમાં મદદરૂપ પણ થઈ રહી છે. શ્યામમાં અત્યારે આ બદલાવ કે પ્રભાવ દેખાઈ રહ્યો છે,