લવ ની ભવાઈ - 28

  • 3.5k
  • 1
  • 1.2k

હવે આગળ, દેવ બસમાં નીકળી જાય છે પોતાના ગામ તરફ તો ભાવેશ પણ દેવ સાથે કોઈ પણ જાત ની વાત કર્યા વગર પોતાના ઘર તરફ નીકળી જાય છે દેવ ઘરે પહોંચીને થોડીવારમાં જમીને બહાર નીકળી જાય છે બધા મિત્ર સાથે બેસે છે પણ તેનું મન ત્યાં લાગતું નથી તો પણ તે બધા મિત્રો સાથે સમય વિતાવે છે અને કાજલને માનમાંથી બહાર કાઢવાની કોશિશ કરે છે પણ કાજલ તેના મનમાંથી કાઢી શકતો નથી આમ પણ દેવની ઉંમર પણ કાચી હતી .દેવ શોપ પર પહોંચે છે ત્યાં કામ કરીને રાત્રે ઘર તરફ રવાના થાય છે