ફક્ત તું ..! ધવલ લીંબાણી ૨૧ એક દિવસ રવિવારના રોજ સિયા નીલના ઘરે જાય છે.થોડીવાર ઘરે બેસી નીલ અને સિયા બહાર ફરવા માટે જાય છે.ફરતા ફરતા બંને અલક મલકની વાતો કરતા જાય છે. નીલ : સિયા શું કરે છે દિવ્ય આજકાલ ? સિયા : બસ જો ભાઈ એની તો નોકરી લાગી ગઈ છે એટલે એના કામમાં પડ્યો હોય છે અને જયારે પણ ફ્રી થાય એટલે મને ફોન કે મેસેજ કરી આપે છે. નીલ :ખુબ સરસ લ્યો. સિયા : હા ભાઈ પણ તમે કેમ પૂછો છો ? નીલ : સિયા હું એટલા માટે પુછુ છું કે તમે બંને એ આગળનું કઈ