આહવાન - 32

(41)
  • 4.5k
  • 3
  • 1.8k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૩૨ સત્વ અને શૈલી બંને સાંજ થવાં આવી પણ બંને રૂમમાં રમી રહ્યાં છે. પછી કંટાળીને શૈલી બોલી, " હું બહાર હોલમાં આંટો મારી આવું ભાઈ ?? " સત્વ : " નહીં...તને ખબર છે ને મમ્મી શું કહીને બહાર કામ માટે ગઈ છે ?? આપણે જ વાગ્યા સુધી બહાર નથી નીકળવાનું...એટલે તો આપણને ભાવતો કેટલો બધો નાસ્તો પણ આપીને ગઈ છે. " શૈલી : " હું બહાર થોડી કહું છું. હોલમાં જ જવાનું છે ને ?? એમાં શું થવાનું છે ?? મારી બે ઢીંગલી બહાર છે હવે મારે એની સાથે રમવું