લવ બ્લડ - પ્રકરણ-64

(96)
  • 4.9k
  • 4
  • 1.9k

લવ બ્લડપ્રકરણ-64 સુજોયને જે આશ્રમમાં હાથ પકડીને દોરી લાવતો હતો એ હસી રહેલો સુજોયે એની સામે જોઇને કહ્યું "એય બેવકુફની જેમ શું હસી રહ્યો છે ? તને જ્યાં લઈ જવા કહ્યું છે ત્યાં મને ઝડપથી પહોંચાડી દે એટલે હું મારો હિસાબ પુરો કરી લઊં પેલાએ હાથમાં ભીંસ વધારીને કહ્યું "ચૂપ ચાપ ચાલ મારી સાથે વધારે હોંશિયારી ના કરીશ અને સૂજોયનાં કદાવર શરીર અને માંસલ મજબૂત હાથનો એવો ઝટકો આવ્યો કે પેલાનાં હાથમાંથી સુજોયનો હાથ છૂટી ગયો પેલાએ ઝડપથી ફરીથી હાથ પકડી લીધો અને કહ્યું " વધારે જોરના અજમાવ સીધો સીધો ચાલ અને એ આશ્રમમાં પાછળનાં ભાગનાં રૂમ તરફ લઇ જઇ