પિતાની બહાદુરી

(30)
  • 3.7k
  • 3
  • 700

"પિતાની બહાદુરી"'એક પિતા માટે કોઈ કાર્ય અશક્ય હોતુ નથી'એક પિતા પોતાના જીવન કાળમાં દિકરા અને દિકરીઓ માટે પોતાનું બધુજ જીવન અર્પણ કરી દે છે. પોતાના દીકરા અને દીકરીઓનાં ઉછેર કરવામાં કોઈ પણ પ઼કારની તકલીફ કે ઉણપ નથી રહેવા દેતા. જયારેે બાળકો નાના હોય છે ત્યારે એક પિતા કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર પોતાના દિકરા અને દિકરીઓનો ઉછેર કરે છે. પરતું સમય જતા જયારે બાળકો મોટા થઈ જાય છે ત્યારે ઘણી વાર દિકરાઓ અને દિકરીઓને મનમાં એવા ખોટા ભ્રમ અને વિચારો પેદા થાય છે કે તેમના પિતાએ અમારા માટે કશું જ નથી કર્યુ. આખુ જીવન બીજાની સેવા કરવામાં વેડફી નાખી છે અને