ફક્ત તું ..! - 18

  • 3.5k
  • 2
  • 1.3k

ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૮ દિવ્ય : પણ બણ કહી નહીં. બસ મેં જેમ કહ્યું એમ કર બસ. સિયા : હા બાબા હા. સિયા અને દિવ્ય સ્થળ અને સમય નક્કી કરે છે. થોડી વાર બાદ વાત કરીને સુઈ જાય છે. સવારનો સમય છે. નીલ પોતાનો બ્રેકફાસ્ટ કરતો હોય છે. એટલી વારમાં સિયા આવે છે. સિયા પહેલા દૂરથી નીલનો મૂડ જોવે છે કે કેવો મૂડ છે. નીલનો મુડ સારો જોતા સિયા નીલની પાસે જાય છે. સિયા : ચલ ભાઈ મારા સાથે. નીલ : ઓ હેલો. સવાર સવારમાં ક્યાં જવુ છે મેડમ. સિયા : અરે ચાલતો ખરા મારા ભાઈ મારા સાથે.