ઔકાત – 25

(116)
  • 5.3k
  • 4
  • 3.3k

ઔકાત – 25 લેખક – મેર મેહુલ પોલિસ સ્ટેશનેથી બળવંતરાય, ગોપાલ અને મંગુ એક કારમાં હવેલીએ આવ્યા હતાં. “દાદા હું ફેક્ટરીએ આંટો મારતો આવું” મંગુએ કહ્યું, “ઘણા દિવસથી સ્ટોક મેન્ટેન નથી થયો” બળવંતરાયે હાથ ઊંચો કરી, ઈશારા વડે સહમતી આપી એટલે મંગુએ કાર ફેક્ટરી તરફ વાળી. બળવંતરાય સીધાં પોતાનાં રૂમમાં ગયાં, રૂમમાં લાંબી એક લાકડાની ખુરશી હતી, એ સીધા ત્યાં જઈને બેસી ગયા અને ગહન વિચારોમાં ખોવાય ગયાં. બીજી તરફ મંગુ પોતાની ધૂનમાં કાર ચલાવતો ફેકટરી તરફ આગળ વધી રહ્યો હતો. શિવગંજ શહેરની ભાગોળ પસાર કરીને એક રફ રસ્તા પર ચડ્યો. અહીંથી ત્રણ કિલોમીટર સુધીનો સુમસાન અને