ઔકાત – 21

(103)
  • 5.2k
  • 6
  • 3.2k

ઔકાત – 21 લેખક – મેર મેહુલ હવેલીની મહેફિલ વિખેરાઈ ગઈ હતી. લાઈટો બધી બંધ થઈ ગઈ હતી, બધા પોતાનો સામાન સમેટીને નીકળી ગયાં હતાં. હવેલીથી થોડે દુર અંધારામાં એક દીવાલ પાસે બે ઓળા નજરે ચડતાં હતા. અંધારાને કારણે એ કોણ છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાતું નહોતું. બંને માનવકૃતિ વચ્ચે કોઈ વાતને લઈને ચર્ચા થઈ રહી હતી. “મેં તને રૂમની તપાસ કરવા કહ્યું હતું, શ્વેતાને મારવા નહોતું કહ્યું” એક વ્યક્તિ બીજા વ્યક્તિને ખીજાય રહ્યો હતો. “હું રૂમની તપાસ માટે જ ગઇ હતી પણ જ્યારે મેં શ્વેતાનો મૃતદેહ જોયો ત્યારે હું ડરી ગઇ, તો પણ મેં તમે કહી