ઔકાત – 12

(108)
  • 5.2k
  • 4
  • 3.4k

ઔકાત – 12 લેખક – મેર મેહુલ પોલીસની જીપ ગઈ પછી મીરાએ તાબડતોબ શ્વેતાને ફોન કર્યો અને થોડીવાર પહેલાં બનેલી ઘટનાથી વાકેફ કરી. શ્વેતાએ પણ મીરાને શાંત રહેવા કહ્યું અને તેનાં પાપા સાથે વાત કરીને મેટર પતાવી દેશે એની બાંહેધરી આપી. શ્વેતાએ તેનાં પપ્પાને બધી ઘટનાં કહી એટલે બળવંતરાયે મંગુને રાવત પાસે મોકલ્યો. મંગુ જ્યારે ચોકીમાં પ્રવેશ્યો ત્યારે કેશવ રાવતની સામેની ખુરશી પર બેઠો હતો. કેશવ અને મંગુની આંખો ચાર થઈ, પછી મંગુએ રાવત સામે જોયું. મંગુને જોઈને રાવત ઉભો થઇ ગયો. “અરે !!, મને કહ્યું હોત તો હું જ આવી જાત” રાવતે કોણીએ માખણ લગાવ્યું, “તમને