જંતર મંતર - 33

(40)
  • 2.7k
  • 4
  • 1.2k

પ્રકરણ :- 33જેની તેના પરિવાર સાથે ઘરે આવી જાય છે. જેની હવે બિલકુલ ઠીક હતી એટલે તે ફેરી ને ડિનર બનાવવામાં મદદ કરે છે. જેની ને ઠીક જોઇને હેરી અને ફેરી પણ હવે શાંતિ નો શ્વાસ લઈ રહ્યા હતા. જેની અને તેનો પરિવાર આજે બે વર્ષ પછી નિરાંતે ડિનર કરી રહ્યો હતો. અમથી બા આવે છે અને ફેરી તેમને ફોર્સ કરીને ડિનર કરવા માટે બેસાડી દે છે. બધા નિરાંતે એક સાથે ડિનર કરીને બેઠક રૂમમાં જઈને બેસે છે. ટીવી ઓન કરવામાં આવે છે અને એક જાદુગર નો શો ટીવી માં ચાલી રહ્યો હોય છે. જાદુ નો શો જોઇને જેની ને