ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૭ નીલ : હા ચાલો કઈક તો સારું ખાઈએ.આમ પણ દુનિયામાં સારી વસ્તુ બોવ ઓછી છે. અવની : હા સાચું કહ્યું નીલ. સારી વસ્તુ બધાને નથી દેખાતી. સિયા : હા અવની. હું પણ એ જ કહું છુ કે સારી વસ્તુની કોઈને કદર હોતી પણ નથી અને દેખાતી પણ નથી તો હવે કઈક જમવાનું ઓર્ડર આપીએ ? અવની : મોઢું બગાડતા. હા કેમ નહીં ! થોડી વાર પછી બધા પોતપોતાને ભાવતી વસ્તુઓ ઓર્ડર કરે છે અને આમ તેમ વાતો ચાલ્યા કરે છે. નીલ અને અવની એક બીજાને ટોન્ટ મારતા હોય છે. સિયા પણ ક્યારેક ક્યારેક વચ્ચે