લવ ની ભવાઈ - 26

  • 3.4k
  • 2
  • 1.3k

હવે આગળ, દેવ આજે કોમર્સ કોલેજમાં જઈને કાજલ જ કલાસમાં છે તે ક્લાસ માં જાય છે પણ કાજલ ત્યાં પણ જોવા મળતી નથી દેવને કાજલની મિત્ર પણ ત્યાં જોવા મળે છે પણ કાજલ તેની સાથે પણ જોવા મળતી નથી દેવ આખી કોલેજ ફરી વળે છે પણ તેને ક્યાંય પણ કાજલ જોવા મળતી નથી છેલ્લે થાકીને ફરી દેવ અને ભાવેશ આઇટીઆઈમાં જઈને ક્લાસમાં બેસે છે . દેવનું મન ક્યાંય લાગતું નથી તો પણ તે ભણવામાં ધ્યાન આપવાની કોશિશ કરે છે પણ ધ્યાન આપી શકતો નથી . ભાવેશ પણ આજે દેવ ની હાલત જોવે છે