લવ બ્લડ - પ્રકરણ-62

(88)
  • 4.9k
  • 8
  • 2k

લવ બ્લડપ્રકરણ-62 ડમરૂનાથ હોલમાં આવીને જોયુ તો ઘોષ અને સૌરભ એકલાં બેઠાં છે એમણે સૌરભને પૂછ્યું" એય જાડીયા પેલો સુરજીત અને મેડમ ક્યાં ગયાં ? ક્યારે નીકળ્યા ? પછી બાજુમાં ઉભેલા સેવકને જોરથી તમાચો ચોંડી દીધો.. સાલા રાસ્કલ આ લોકોને બહાર કેમ જવા દીધા ? તને ખબર નથી હું એમને.. બાવો આગળ બોલે પહેલાં સેવકે ડરતાં કહ્યું "બાપજી તમે ક્યાં કીધુ હતું કે બહાર નહીં જવા દેવાનાં ? એતો મહેમાન હતાં ને આપણાં ? બાવાએ બીજી બે ઝાપટ રસીદ કરતાં કહ્યું "બધુ કહેવાનું હોય ક્યાં ગયા ? કંઇ બાજુ ગયાં ? પેલાએ કહ્યું અહીંથી બહાર નીકળી દોડતાં ડાબી બાજુ ગયાં