અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 16

(23)
  • 2.8k
  • 2
  • 1.2k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૬ કલ્પેશભાઈની વાત પૂરી થતાં જ પાછળથી એક પ્રચંડ અવાજ આવ્યો. જે સાંભળી બધાંએ પાછળ જોયું. પાછળ જોતાં જ બધાનાં હોંશ ઉડી ગયા. પાછળ આશાબેન પોલીસને લઈને, ત્યાં આવી પહોંચ્યા હતાં. પોલીસને જોતાં જ કલ્પેશભાઈને એક જોરદાર ઝટકો લાગ્યો. ગોડાઉનની અંદર પ્રવેશીને આશાબેને કહ્યું, "કલ્પેશે જ મારાં પતિનું એક્સિડન્ટ કરાવ્યું છે. આને ગિરફ્તાર કરી લો." આશાબેનનાં એ શબ્દો સાંભળી કલ્પેશભાઈએ કહ્યું, "મને કેટલાં વર્ષો પછી મારી દિકરી મળી છે. મને એકવાર તેને મળી લેવાં દો. પછી તમે જે સજા આપો એ મને મંજૂર છે." કલ્પેશભાઈની વાતને પોલીસે મંજૂર કરી. પોલીસ ઈન્સ્પેકટરની 'હાં' મળતાં જ કલ્પેશભાઈ અદિતિ પાસે