અવઢ ભાગ - 5 - છેલ્લો ભાગ

(33)
  • 2.9k
  • 1.2k

પિતા રચના ને દુનિયા ના રશ્મો રિવાજ કેમના ચાલું થયા તે સમજાવે છે. દિકરી નો એક સવાલ જે ચાલતું આવ્યું છે, તે ચાલું રાખવું જરૂરી છે? ભાગ – 5 અંતિમ ભાગ વાચકમિત્રો સમક્ષ રજૂ કરૂ છું.---------. --------તો પપ્પા જે ચાલતું આવ્યું છે તે ચલાવું જરૂરી છે? રચના એ સવાલ કર્યો. ના બદલાવ જરૂરી છે. પણ જેમ તારી મમ્મી નથી સ્વીકારી શકતી તેમ સમાજ ની દરેક સ્ત્રી જ આ વાત નહી સ્વીકારે. પુરૂષ તો કદાચ લગ્ન નહી કરવાનું સ્વીકારે કે નાય સ્વીકારે પણ સ્ત્રી નો ખુદ સમાજ આડોશ પડોશ માં સગા સંબંધી ના મહેણાં તે સહન નહીં કરી શકે. કારણ હું એમ સમજું