ફક્ત તું ..! - 16

(11)
  • 2.8k
  • 4
  • 1.2k

ફક્ત તું ..! ધવલ લીંબાણી ૧૬ સિયા અવનીના ભાઈ સાથે ? કઇ રીતે ? નીલ વિચાર કરવા લાગે છે અને એના મગજમા અવનવા પ્રશ્નો ઉદ્દભવવા લાગે છે. સિયા અહીં મારું અને અવની વચ્ચે જે કઈ પણ ચાલે છે એ બધા વિશે કરવા માટે આવી હતી ને અહીં તો કંઈક અલગ જ જોવા મળ્યું. હમણાં સિયા ફોન મૂકે એટલે પુછુ કે આ બધુ શુ છે ? થોડી વાર પછી સિયા ફોન મૂકે છે અને નીલના રૂમમાં નીલની પાસે આવે છે. નીલને જોતા જ સિયાને કઈક નીલનું અલગ જ વર્તન લાગે છે. સિયા : ઓ હેલો. શુ વિચાર કરે છે બોસ? ક્યાં ખોવાઈ