આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૨૬ ભાગ્યેશભાઈએ ઘરે જઈને રાત્રે ત્રણેયને એમની પાસે બેસાડ્યાં. ને કહ્યું, " મારી પાસે બેસો ત્રણેય જણાં. મારે બહું જરુર વાત કરવી છે. " વિકાસ : " શું થયું પપ્પા ?? કોઈ પ્રોબ્લેમ છે ?? " ભાગ્યેશભાઈ : " હા હવે મારી પણ ઉંમર થઈ છે. આ બધું ઘરનું કામ સંભાળવામાં તફલીક પડે છે તમે લોકો ભણવામાં વ્યસ્ત હોવ છો મને એમ થાય છે કે આ ઘરની જવાબદારી સંભાળી લે એવી કોઈ વ્યક્તિ આવી જાય તો કેવું રહે ?? " સ્મિત : " ઓહો...ખાલી એક હુકમ કરો. ચાલો અમે કામ વહેંચી