અંગત ડાયરી - હેપ્પી દિવાળી

  • 4.8k
  • 1.5k

અંગત ડાયરી ============શીર્ષક : હેપ્પી દિવાળીલેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૦૮, નવેમ્બર ૨૦૨૦, રવિવાર“મામા, આ તેરસ, ચૌદસને ધન તેરસ અને કાળી ચૌદસ કેમ કહે છે? કેમ ખાલી તેરસ, ચૌદસ નહીં?” મારા ભાણીયાએ મને પૂછ્યું. મેં કહ્યું “તેરસના આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ એટલે ધન તેરસ અને ચૌદસના દિવસે શક્તિ પૂજન એટલે કાળી ચૌદસ.” “આપણે પૂજન કરીએ છીએ એટલે એના નામ ધન તેરસ અને કાળી ચૌદસ પડ્યા કે એના નામ પહેલેથી એ હતા એટલે આપણે પૂજન કરીએ છીએ?” મારો ભાણીયો હવે મોટો થવા લાગ્યો હતો. મરઘી પહેલી કે ઈંડું એવો એનો પ્રશ્ન મને મનનીય લાગ્યો.નાનપણથી જોયું છે કે ધન તેરસના