ચા અને ચોપડી

  • 2.2k
  • 448

હું મારા નિત્ય ક્રમ પ્રમાણે મારી મનપસંદ બુક અને ચાનો એક કપ લઈને બેઠો જ હતો, એટલા માં જ એક કોયલ જેવો મીઠો અવાજ આવ્યો તો મારા શરીરમાં એક કંપારી આવી ગઈ! એક તો બુકમાં પણ હું એ જ વર્ણન એ આવેલો જેમાં નાયક અને નાયિકા નું સ્નેહમિલન થાય છે! એણે મારી આગળ આવીને કહ્યું, "સર, અમારા ગામમાં જ કેમ પાણી આવતું નથી! અમે ઘણીવાર ફરિયાદ કરી છે પણ હજી કોઈ સોલ્વ જ નથી કરતું!" હું પોતે ભાન પણ ભૂલી ગયો હતો કે હું અહીં તલાટી તરીકે આવ્યો છું! અને આ તો છેલ્લે બહુ જ ઓછું કામ રહ્યું હોવાથી બુક