અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 11

(25)
  • 3k
  • 3
  • 1.5k

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૧ આદિત્ય સાથે વાત કરીને, અરવિંદભાઈ ઉપરનાં રૂમમાં જ્યાં રાજુ સૂતો હતો, ત્યાં ગયાં. રૂમમાં પ્રવેશતાં જ અરવિંદભાઈએ જોયું, તો રાજુ સોફામાં બેઠો હતો. રાજુને જાગતો જોઈ, અરવિંદભાઈ અંદર જઈને રાજુ પાસે સોફામાં બેસી ગયાં, ને કહેવા લાગ્યાં. "બેટા, હમણાં જ આદિત્યનો ફોન આવ્યો હતો." "શું કહ્યું આદિત્યએ? ત્યાં બધું સરખું તો છે ને? સુજાતા ઠીક છે ને?" "હાં, ત્યાં બધું ઠીક છે. સુજાતા, આદિત્ય અને આરાધ્યા કોઈને કાંઈ થયું નથી. "જીવરાજભાઈનો પ્લાન કામ કરી ગયો. આરાધ્યા કિશનની હવસનો શિકાર બનતાં બચી ગઈ." "તો હવે? તમે મને અહીં શાં માટે બોલાવ્યો છે? ત્યાં બધું સરખું થઈ ગયું