જંતર મંતર - 30

(39)
  • 3.2k
  • 3
  • 1.4k

પ્રકરણ :- 30 જીયા તો બધાની આગળ એક્સપોસ થઈ ચૂકી હતી. કાળનાથ એ જીયા ને બચાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પણ તે તેના જ પ્રયાસોમાં નિષ્ફળ રહ્યો હતો. ભૈરવનાથ હવે જાણતો હતો કે જુલી ની આત્મા ને જેની ના શરીરમાંથી કઈ રીતે બહાર લાવવી ! ભૈરવનાથ હવે તેની આગળની વિદ્યા પેલા પૂતળા ઉપર શરૂ કરી દે છે. શીલ હવે પૂરી કોશિશ કરશે કે જુલી તેનાથી અલગ ન થાય. જુલી પણ શીલ થી પીછો છોડાવવા માગતી હતી પણ જુલી ને બહાર લાવવા માટે જુલી ને કોઈક એવી લાલસા આપવી પડશે કે જેનાથી જુલી જેમ બને તેમ જલ્દી