પ્રણયભંગ ભાગ – 28

(107)
  • 5.7k
  • 5
  • 2.9k

પ્રણયભંગ ભાગ – 28 લેખક - મેર મેહુલ “અખિલ, તું રડ નહિ પ્લીઝ” નિયતી છેલ્લા એક કલાકથી અખિલને શાંત કરવાનાં નિરર્થક પ્રયત્નો કરી રહી હતી. થોડીવાર પહેલાં જ બંને સિયાને મળીને આવ્યાં હતા. સિયાએ અખિલને જે શબ્દો કહ્યાં હતા એ અખિલના મગજમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. “એ મારાં માટે બધું હતી યાર, તેણે મારી સાથે આવું શા માટે કર્યું ?” અખિલ રડતાં રડતાં એક જ વાક્ય બબડતો હતો. “જે થઈ ગયું એને તો તું બદલી શકવાનો નથીને ?” નિયતીએ કહ્યું. “પણ તેણે મારી સાથે આવું શા માટે કર્યું?, શું ભૂલ હતી મારી ?” “તું ચૂપ રહે હવે” નિયતીએ