રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 22

(17)
  • 4.2k
  • 1.8k

ભાગ - 22રીયાને અત્યારે વેદે, શ્યામને પૂછેલા એ સવાલથી કોઈ મતલબ નથી કે, શ્યામ, રીયા માટે, કે રીયા વિશે તારા મનમાં શું હતું ? કે અત્યારે શું છે ? રીયાને લઈને તારું ભવિષ્યનું સપનું શું હતું ? રીયાને અત્યારે આ વાતથી કોઈ જ મતલબ નથી, કે આ સવાલથી એને કંઈ લેવાદેવા પણ નથી. રીયાને તો અત્યારે માત્ર ને માત્ર, શ્યામ તેમના મેરેજમાં ન દેખાતા, અને અત્યારની વેદની મનોસ્થિતિ જોઈ, તેમજ શ્યામને લઇને વેદે અત્યારે ડોક્ટર વિશે કહેલ વાત અને શ્યામ પાસે સમય ન હોવાનું જાણી, અત્યારે રીયા માત્ર એટલું જ જાણવા માગે છે