પ્રણયભંગ ભાગ – 26

(104)
  • 5.8k
  • 6
  • 2.7k

પ્રણયભંગ ભાગ – 26 લેખક - મેર મેહુલ એક મહિનો પસાર થઈ ગયો, અખિલે બધું જ ભૂલીને વાંચવામાં ધ્યાન આપ્યું હતું. અખિલનું લક્ષ્ય માત્રને માત્ર મેઇન્સ ક્લિયર કરવાનું હતું. જુનૂન માણસને કંઈ પણ કરાવી શકે છે. એક દિવસ નિયતીનો કૉલ આવ્યો, અખિલે નિયતીને હજી જવાબ નહોતો આપ્યો. નિયતીએ રાહ જોઈ હતી પણ જ્યારે તેની બેચેની જવાબ આપી ગઈ ત્યારે તેણે અખિલને મળવાનું નક્કી કર્યું. અખિલે તેને લંચ માટે બોલાવી.બંનેએ જમવાની ફોર્મલિટી પતાવી. બંને ક્યાં મકસદથી મળ્યા હતાં એની જાણ હોવા છતાં કોઈ પહેલ નહોતું કરતું.આખરે નિયતીએ કહ્યું, “અખિલ, તે વિચાર્યું પછી?” અખિલનું ધ્યાન સિગરેટમાં હતું, એ