જંતર મંતર - 28

(38)
  • 2.6k
  • 2
  • 1.2k

પ્રકરણ :- 28શીલ જુલી ના ગાળામાં મંગલસૂત્ર અને માંગ માં સિંદૂર જોઇને બોખલાઇ જાય છે. શીલ ને ખુબ જ ગુસ્સો આવી રહ્યો હોય છે એટલે તે હવે કંઇક એવું કરવા માગે છે કે જેના લીધે જુલી ને પોતાના કર્યા ની સજા મળે. શીલ ઘણું બધું વિચારે છે અને પછી જુલી ના થનારા બાળક ઉપર વાર કરી દે છે. હવે જુલી શીલ સાથે લગ્ન પૂરા કર્યા બાદ જ તેનું ગર્ભ ગુમાવી દેશે. જેના માટે જુલી ખુદને જવાબદાર માનશે અને શીલ આસાની થી જુલી ની શક્તિ ઓ લઈ શકશે. શીલ માણસ તો હતો જ નહિ કે તે માનવ થઈને આ બધું કરી