નિરાળા એહસાસ ની પ્રેમ રંગોળી.....

  • 3.9k
  • 1.1k

૧) શીર્ષક : મેળા માં...યાદ છે આપણી એ મુલાકાત ?જે પેલી વાર થઈ હતી મેળા માં...વર્ષ આખુ મેળા ની રાહ માં નીકળતું હતું,કેમકે બાળપણ ના મિલન નું કારણ છૂપાયેલું હતું એમાં. તારો મેળા માં ખોવાઈ જવાના ડર થી પકડેલો મારો એ હાથ, કે આપણા એ હસ્ત નો મેળાપ કાયમ માટે થઈ ગયો.તારું મેળા માં નિશાન લગાડી જીતેલું એ ઈનામ,કે જે આ હૃદય માં કાયમ માટે રહી ગયું.તારી એ આપેલી મેળા ની લાલ બંગડી,કે જે મારી સુહાગ ની નિશાની બની રહી ગઈ.મેળા માં તારા હાથ થી ખાધેલી એ ભેળ,કે જે હાથ મને જમાડતો થઈ ગયો.યાદ છે મેળા માં આપેલી આભલા કૃતી ની ચુંદડી,કે